મહિલા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ

આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ભારત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યું હતું. હવે ફાઇનલમાં 2 નવેમ્બરે ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી ઊંચા ટાર્ગેટ હાંસલ કરીને ભારતે આ વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *