વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ ઇચ્છે છે કે તેમની હિન્દુ પત્ની ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે
મિસિસિપીમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેમની હિન્દુ પત્ની ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે. આ ઉપરાંત તેમણે આ કાર્યક્રમમાં H-1B વિઝા મુદ્દે પણ કેટલીક છણાવટ કરી હતી. તેમણે આ નિમિત્તે વધુમાં જણાવ્યું હતું