સરદાર પટેલની 150મી જન્મજયંતિનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાઈ
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તાનગરમાં મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શુક્રવાર 31 ઓક્ટોબર 2025એ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નવી દિલ્હીમાં દર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ ભવ્ય એકતા પરેડ કાઢવામાં આવી હ